|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૫/૧૧/૨૦૧૮ થી તા.૧૧/૧૧/૨૦૧૮ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) ઉધોગનગર પો.સ્ટે ગુમ રજી નં ૧૩/૨૦૧૫ તા.૧૦/૧૦/૨૦૧૫ ના કામે ગુમ થનાર ઇનાબેન W/O ભીખુ સામતભાઇ મોઢવાડિયા ઉવ.૨૦ રહે.રતનપર સીમ વિસ્તાર પોરબંદર વાળીને તા.૧૧/૧૧/૨૦૧૮ ના રોજ જામનગર ખાતેથી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઇન્સ શ્રી બી.વી.પંડયા તથા પો.સ્ટાફ ના માણસો એ શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
( બી.એ.પટેલ )
ના.પો.અધિ.મુ.મ.
પોલીસ અધિક્ષક
પોરબંદર વતી
|
|