હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૯/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

(૧) કીર્તિમંદીર પો.સ્ટે ગુમ રજી નં ૦૫/૨૦૧૭ તા.૨૯/૦૫/૨૦૧૭ ના કામે ગુમ થનાર મંજુબેન D/O જાદવ મોદી ઉવ.૪૫ રહે. જૈન દેરાસર સાવરીયા ખડકી પોરબંદર વાળીને તા.૨૧/૧૧/૨૦૧૮ ના રોજ કિર્તિમંદીર વિસ્તાર ડી.સ્ટાફ પો.સબ.ઇન્સ આર.એમ.ખુટીએ ઇદે-મિલાદ બંદોબસ્ત દરમ્યાન બંગળી બજાર પોરબંદર થી શોધી કાઢેલ છે.

(૨) કીર્તિમંદીર પો.સ્ટે ગુમ રજી.નં.૦૭/૧૮ તા.૧૩/૧૧/૧૮ ક.૧૩/૪૫ ના કામે ગુમ થનાર સબાનાબેન સલીમભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે,શામળા શાહ પીરના તકીયામા પોરબંદર વાળીને તા.૧૯/૧૧/૧૮ ક.૧૯/૧૫ ના રોજ કિર્તિમંદીર વિસ્તાર પો.સબ.ઇન્સ. શ્રી.ડી.કે.ઝાલા હનુમાનગુફા પોલીસ ચોકી પોરબંદર વાળાએ શોધી કાઢેલ છે.

(૩) ઉદ્યોગનગર પો.સ્ટે ગુમ રજી. નંબર ૧૩/૧૫ તા.૧૦/૧૦/૨૦૧૫ ના કામે ગુમ થનાર ઇનાબેન W/O ભીખુ સામતભાઇ પોરબંદર વાળીને તા.૦૯/૧૧/૧૮ ના રોજ પો.સ.ઇ. પરોલ ફર્લો તથા સ્ટાફએ શોધી કાઢેલ છે.

                               જે આપશ્રીને વિદિત થાય.

 

                                                                          ( એ.આર.પટેલ ) 

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોલીસ અધિક્ષક

પોરબંદર વતી

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 27-11-2018