|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૦/૧૨/૨૦૧૮ થી તા.૧૬/૧૨/૨૦૧૮ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) બગવદર પો.સ્ટે ગુ.ર નં ફસ્ટ ૩૯/૨૦૧૮ I.P.C. ક.૩૬૩,૩૬૬ તા.૬/૧૦/૨૦૧૮ ના કામે અપહરણ થનાર કવિતાબેન ડો/ઓ રાજુ છગનભાઇ સોલંકી ઉ.વ ૧૫ રહે. ઇશ્વરીયા ગામ તા.જી પોરબંદર મુળ મધ્યપ્રદેશ વાળીને તા.૧૦/૧૨/૧૮ ના રોજ કુતિયાણા પો.સબ.ઇન્સ વાય.પી.પટેલ નાઓએ ગોપાલપુર મધ્યપ્રદેશથી તેના માતા-પિતાને ત્યાથી શોધી કાઢેલ છે
જે આપશ્રીને વિદિત થાય.
( જે.સી.કોઠીયા )
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોલીસ અધિક્ષક
પોરબંદર
|
|