|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૭/૧૨/૨૦૧૮ થી તા.૨૩/૧૨/૨૦૧૮ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) ઉધોગનગર પો.સ્ટે ગુ.ર નં ફસ્ટ ૫૯/૨૦૧૮ I.P.C. ક.૩૬૩,૩૬૬ તા.૧૭/૧૨/૨૦૧૮ ના કામે અપહરણ થનાર ગુડીબેન ડો/ઓ દિનેશ ભગુભાઇ નવાપરીયા ઉ.વ ૧૩ વર્ષ ૬ માસ રહે. ઉધોગનગર ઘાસ ગોડાઉન પાસે પોરબંદર વાળીને તા.૧૯/૧૨/૧૮ ના રોજ ઉધોગનગર પો.હેડ કોન્સ એમ.કે.માવદીયા તથા પો.કોન્સ ભરતસિંહ કાળુભાઇ નાઓએ જામનગર રેલ્વે પો.સ્ટેથી લઇ આવેલ છે.
(૨) કુતિયાણા પો.સ્ટે ગુમ રજી નં ૦૪/૨૦૧૭ તા.૧૦/૮/૨૦૧૭ ના કામે ગુમ થનાર પીયુશ જેન્તીલાલ કનેરીયા ઉ.વ ૩૫ વર્ષ રહે. કણબીપરા વાળાને તા.૧૮/૧૨/૧૮ ના રોજ કુતિયાણા પો.સ્ટે. એ.એસ.આઇ એ.એસ.અગ્રાવત નાઓએ રાજકોટથી શોધી કાઢેલ છે.
( જે.સી.કોઠીયા )
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|