|
મુદ્દા નંબર ૬:- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો વગેરે
કમલાબાગ પો.સ્ટે. ગુ.ર.નં. ફ.૧૨૬/૧૫ ઇ.પી.કો.ક. ૩૬૩,૩૬૬ વિગેરેના કામે અપહરણ થયેલ (૧) દિલીપ રણછોડ મકવાણા ઉ.વ. સાડા ત્રણ વર્ષ તથા (ર) વિશાલ ભાવેશભાઇ મકવાણા ઉ.વ. સાડા ત્રણ વર્ષ રહે હાલ ચોપાટી મેળા ગ્રાઉન્ડ મુળ-ભોજપરી ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાઓને પો.ઇન્સ.શ્રી કે.એ.મકવાણા તથા સર્વેલન્સ સ્ટાડ કમલાબાગ પોસ્ટે. નાઓએ તા.૧૧/૧૧/૧૫ ના રોજ શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
|
|