|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૧/૦૩/૨૦૧૯ થી તા.૧૭/૦૩/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) ઉધોગનગર પો.સ્ટે જા.જોગ નં ૨૭/૨૦૧૮ તા.૩/૮/૨૦૧૮ ના કામે ગુમ થનાર મીના વા/ઓ દીનેશ ભીખા પરમાર ઉવ.૩૦ તથા તેનો પુત્ર ઇમ્તીયાઝ સ/ઓ દીનેશ પરમાર ઉવ.૫ વર્ષ રહે. બોખીરા કે.કે.નગર વાળાઓને તા.૧૬/૦૩/૨૦૧૯ ના રોજ નરશંગટેકરી પોરબંદર ખાતેથી સર્કલ પો.ઇન્સ.શ્રી એચ.એલ.આહીર નાઓ તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
(૨) બગવદર પો.સ્ટે જા.જોગ નં ૫૭/૨૦૧૮ તા.૪/૮/૨૦૧૮ ના કામે ગુમ થનાર શબીર દાઉદ કાજુરીયા ઉવ.૩૨ રહે. ફટાણા તા.જી પોરબંદર વાળાને તા.૧૭/૦૩/૨૦૧૯ ના રોજ ફટાણા ગામેથી પો.સબ.ઇન્સ.શ્રી એન.એમ.ગઢવી નાઓ તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|