|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૫/૦૪/૨૦૧૯ થી તા.૨૧/૦૪/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૪ :- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય
(૧) કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.ફસ્ટ ૩૦/૧૯ IPC ક.૪૫૪,૪૫૭,૩૮૦ ના કામે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદિના ગોડાઉનમાં પ્રવેશી કાચની બારી તોડી બારી ખોલી ગોડાઉનમાં પ્રવેશી ફરી.નુ લેનોવો કંપનીનુ લેપટોપ મોડેલ નં.81F4 જેની કિ.રૂ. ૩૬,૫૦૦/- તથા એક ડી.જે સીસ્ટમનુ વાયરીંગ તથા માઇક્રોફોનનુ બાચકુ આશરે કિ.રૂ.૨૫,૦૦૦/-એમ કુલ રૂ.૬૧,૫૦૦/- ના મુદામાલની ચોરી કરી ગુન્હો કરેલ જે ગુન્હો શ્રી પી.એસ.ખાંટ પો.સબ.ઈન્સના ઓએ ડીટેક્ટ કરેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|