|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૯/૦૪/૨૦૧૯ થી તા.૦૫/૦૫/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કમલાબાગ પો.સ્ટે ગુમ રજી.નં.૦૭/૧૯ જા.જોગ નંબર-૩૨/૨૦૧૯ તા.૦૫/૦૪/૨૦૧૯ ના ગુમ થનાર જયેશભાઇ વિનુભાઇ ઓડેદરા ઉવ.૪૨ રહે. વસુંધરા એપાર્ટમેન્ટ પોરબંદર વાળીને તા.૩૦/૦૪/૨૦૧૯ ના રોજ એ.એસ.આઇ. વી.એસ.આગઠ નાએ શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(જે.સી.કોઠીયા)
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|