હું શોધું છું

હોમ  |

ભવિષ્યનું આયોજન
Rating :  Star Star Star Star Star   

ભવિષ્યનું આયોજન

પોરબંદર જિલ્લામાં મંજૂર મહેકમ સામે ઉપલબ્ધ/ખૂટતા ક્વાર્ટર તથા બિનરહેણાક મકાનોની જરૂરિયાત અંગે આગામી પાંચ વર્ષને લક્ષમાં રાખી બનાવવા બાબતેઉપલબ્ધ રહેણાક/બિનરહેણાક મકાનોની સ્થિતિઅંગે સર્વે કરી તથા સ્થળને ઘ્યાનમાં લઈને ૫રપેકટીવ પ્રોજેકટ તૈયાર કરવામાં આવેલો છે.

રહેણાંક મકાનો

        પોરબંદર જીલ્‍લાનું મંજુર મહેકમ (નવું મંજુર થયેલ હાર્બર પો.સ્‍ટે.) તથા (લોકરક્ષક સહિત) ૧૧૩૦નું છે જયારે મંજુર મહેકમ સામે ૫૮૪ મકાનો રહેવા લાયક છે. અને ૫૪૬ મકાનો ખુટે છે.

બિન રહેણાંક મકાનોઃ-

 સને-ર૦૧૫-૧૬ માં નવા મંજુર થયેલ કામોની વિગત --

(૧) નાણાકીય વર્ષ-૨૦૧૫-૧૬ ની પ્રોયોરીટીમાં પોરબંદરના પોલીસ હેડ કવાર્ટર ખાતેસ્ટ્રોંગ રૂમ સહિત આર્મ્સ એન્ડ એમ્યુનીશન યુનીટનું નવું મકાન મંજુર થયેલ છે જેનીજાહેર નિવિદા નં.-૬ તા.ર૦/૮/૧પ થી પ્રસીધ્‍ધ થવા મુકેલ છે.

(ર) નાણાકીય વર્ષ-૨૦૧૫-૧૬ ની પ્રોયોરીટીમાં પોરબંદર ખાતે નાયબ પોલીસઅધિક્ષકશ્રીના ‘‘ઇ‘‘ ટાઇપના-૦૨ કવાર્ટરોનો સમાવેશ કરવામાં આવેલ છે.

 સને-ર૦૧૬-૧૭ માં નવા મંજુર થયેલ કામોની વિગત --

(૧) નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ ની પ્રોયોરીટીમાં પોરબંદર ખાતે ‘‘બી‘‘ કેટેગરીના-૨૮૦ તથા ‘‘સી‘‘ કેટેગરીના-૨૦ કુલ-૩૦૦ નવા કવાર્ટરો બનાવવાનો સમાવેશકરવામાં આવેલ છે.

(ર) નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ ની પ્રોયોરીટીમાં નવીબંદર મરીન ખાતે ‘‘બી‘‘ કેટેગરીના-૨૦ તથા ‘‘સી‘‘ કેટેગરીનું-૦૧, કુલ-૨૧ નવા કવાર્ટરો બનાવવાનો સમાવેશકરવામાં આવેલ છે.

(૩) નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ ની પ્રોયોરીટીમાં મીયાણી મરીન ખાતે ‘‘બી‘‘ કેટેગરીના-૨૦ તથા ‘‘સી‘‘ કેટેગરીનું-૦૧, કુલ-૨૧ નવા કવાર્ટરો બનાવવાનો સમાવેશકરવામાં આવેલ છે.

(૪) નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ ની પ્રોયોરીટીમાં રાણાવાવ ખાતે ‘‘બી‘‘ કેટેગરીના-૧૨, ‘‘સી‘‘ કેટેગરીનું-૦૧, તથા ‘‘ડી‘‘ કેટેગરીનું-૦૧, કુલ-૧૪ નવાકવાર્ટરો બનાવવાનો સમાવેશ કરવામાં આવેલ છે.

(પ) નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ ની પ્રોયોરીટીમાં માધવપુર ખાતે ‘‘બી‘‘ કેટેગરીના-૮ નવા કવાર્ટરો બનાવવાનો સમાવેશ કરવામાં આવેલ છે.

(૬) નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ ની પ્રોયોરીટીમાં બગવદર ખાતે ‘‘સી‘‘ કેટેગરીનું-૦૧, નવું કવાર્ટરો બનાવવાનો સમાવેશ કરવામાં આવેલ છે.

(૭) નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ ની પ્રોયોરીટીમાં પો.હેડ કવા. ખાતે કલોધીંગ સ્ટોર, તંબુ સ્ટોરરૂમ તથા ટ્રેનીંગ આર્ટીકલ સ્ટોર નવા બનાવવાનો સમાવેશ કરવામાં આવેલછે.

(૮) નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ ની પ્રોયોરીટીમાં ઓડદર ખાતેના પોલીસ ફાયરીંગ બટખાતે બફેલ રેન્જ નવું બનાવવાનો સમાવેશ કરવામાં આવેલ છે.

(૯) ગતીશીલ ગુજરાત કાર્યક્રમ-ર૦૧૬-૧૭ માટે બગવદર પો.સ્ટે. પોલીસ લાઇન કવાર્ટસ નંબર ૧ થી ૩૪ ના કવાર્ટરો ટોઇલેટ/બાથરૂમ મા પાણી પડતુ હોય તેમજ બારી-દરવાજા રીપેરીંગ કરવા અને લોખંડની પાઇપો નવી નાખવા જણાવેલ છે.

(૧૦) ગતીશીલ ગુજરાત કાર્યક્રમ-ર૦૧૬-૧૭ માટે રાણાવાવ પો.સ્ટે. જુની દરબારગઢ પોલીસ લાઇન કવા. નં.૧ થી ૧ર સુધીમા ઇલે. મીટરો ફીટીંગ કરવાની કામગીરી કરવા અંગે જણાવેલ છે.

(૧૧) ગતીશીલ ગુજરાત કાર્યક્રમ-ર૦૧૬-૧૭ માટે નવીબંદર પો.સ્ટે.મા પરચુરણ રીપેરીંગની કામગીરી કરવા માટે જણાવેલ છે.

(૧ર) નાણાકીય વર્ષ ર૦૧૭-ર૦૧૮ ની પ્રાયોરીટીમા પોરબંદર ખાતે મીલપરા પોલીસ ચોકી જુનુ તોડી તેમજ જુની રેલ્વે પોલીસ ચોકી તોડી નવી બનાવવા માટે સમાવેશ કરેલ છે.

(૧૩) નાણાકીય વર્ષ ર૦૧૭-ર૦૧૮ ના વર્ષની પ્રાયોરીટીમા પો.હે.કવા. ખાતે ડોગ કેનાલ માટે નવુ ધર બનાવવા સમાવેશ કરવા જણાવેલ છે.

(૧૪) નાણાકીય વર્ષ ર૦૧૭-ર૦૧૮ ની પ્રાયોરીટીમા નીચે જણાવેલ પો.સ્ટે./ પોલીસ લાઇન ખાતે વાહન પાર્કીંગ સેડો બનાવવાનો સમાવેશ કરવા જણાવવામા આવેલ છે.

  • બગવદર પો.સ્ટે. તથા પોલીસ લાઇનમા વાહન પાર્કીંગ સેડો બનાવવાના થાય છે.
  • કુિતયાણા પો.સ્ટે. તથા પોલીસ લાઇનમા વાહન પાર્કીંગ સેડો બનાવવાના થાય છે.
  • કિર્તીમંદીર પો.સ્ટે. તથા પોલીસ લાઇનમા વાહન પાર્કીંગ સેડો બનાવવાના થાય છે
  • પોલીસ હેડ કવાટર્સ તથા પોલીસ લાઇનમા વાહન પાર્કીંગ સેડો બનાવવાના થાય છે
  • ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે વાહન પાર્કીંગ સેડ બનાવવાના થાય છે.    

(

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 04-10-2018