હું શોધું છું

હોમ  |

સિદ્ધિઓ
Rating :  Star Star Star Star Star   

સિધ્ધિઓ

  • પોલીસ અધિકારી/કર્મચારી તથા તેમનાં સંતાનોની તંદુરસ્તી માટે પોલીસ હેડ કવાર્ટસ ખાતે જિમ્નેશિયમ ચલાવવામાં આવે છે.
  • શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ટોઇંગ ટ્રોલી દ્વારા જાહેર રસ્‍તા પરના અવરોધો દૂર કરવામાં આવેલ છે.
  • પોરબંદર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સીસીઆઇ ઈન્સ્ટીટયુટ પોરબંદરના માધ્યમથી ગુજરાત સરકારશ્રી દ્વારા વિવિધ વિભાગોમાં આગામી સમયમાં ખાલી પડનાર જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જીલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારના યુવાનો/યુવતિઓ ને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી પોલીસ હેડ કવાર્ટર, પોરબંદર ખાતે તા.૧૭/૦૮/૨૦૧૮ના રોજ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૫૦૦ જેટલા યુવક / યુવતિઓએ ભાગ લીધેલ. જેમાં પોરબંદર જીલ્લાના નાયબ કલકેટરશ્રી અને સ્પીપાના વ્યાખ્યાતા શ્રી તથા રાજકોટના નાયબ કલેકટરશ્રીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવેલ.
  • પોરબંદર જીલ્લામાં ૨૪-શાળાઓમાં એસ.પી.સી. યોજના અમલમાં છે જેમાં ૯૨૩ વિદ્યાર્થીઓ એસ.પી.સી. ની તાલીમ મેળવે છે. જે અંતર્ગત જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનની વિઝીટ સપ્ટેમ્બર-૨૦૧૮માં કરાવેલ છે. સુરક્ષા સેતુ અંતર્ગત નવરાત્રિ ૨૦૧૮નું આયોજન પોલીસ હેડ કવા., પોરબંદર ખાતે કરવામાં આવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 03-10-2018