|
કાયદો અને વ્યવસ્થાની જાળવણી
અ.ન
|
અધિકારી/કર્મચારીનો હોદો
|
મંજુર મહેકમ
|
હાજર મહેકમ
|
ખાલી જગ્યા
|
૧
|
નાયબ પોલીસ અધિક્ષક
|
૪
|
૩
|
૧
|
ર
|
પોલીસ ઇન્સ્પેકટર
|
૮
|
૫
|
૩
|
૩
|
પોલીસ સબ ઇસ્પેકટર
|
૩૬
|
૩૬
|
-
|
૪
|
મહિલા પોલીસ ઇન્સ.
|
૧
|
-
|
૧
|
૫
|
મહિલા પોલીસ સબ ઇન્સ.
|
૩
|
૩
|
-
|
૬
|
પોલીસ કર્મચારી (લોક રક્ષક સહિત)
|
૧૦૦૬
|
૭૫૨
|
૨૫૪
|
૭
|
મહિલા પોલીસ કર્મચારી (લોકરક્ષક સહિત)
|
૧૯૪
|
૧૨૭
|
૬૭
|
પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે
- જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
- જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે
- જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે
- જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે
- જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે
જિલ્લામાં મહાનુભાવશ્રીઓ મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થા માટે બહારથી બઘુ ફોર્સ માટે એસઆર.પી/બોર્ડર વિંગ વગેરે મંગાવવામાં આવે છે.
|
|