|
જિલ્લાના પોલીસ અધિકારીઓ / કર્મચારીઓની ફિઝિકલ ફિટનેશ, શિસ્ત, ટર્ન આઉટ જળવાઈ રહે તે માટે ખાસ અગત્યની ફરજમાં રોકાયેલ ન હોય તેવા જિલ્લાના તમામ અધિકારી / કર્મચારીઓની દર સોમવાર / શુક્રવારે પરેડનું આયોજન કરવામાં આવે છે તેમ જ પરેડમાં યોગાસનો, પ્રાણાયામ, સેરિમોનિયલ પરેડ, રનિંગ, માર્ચપાસ્ટ, પીટી રાઇફલ, એક્સરસાઇઝ, વેપન ટ્રેનિંગ, મેપરીડિંગ, ફિલ્ડ, કમાન્ડો ઓપરેશન લગતાં ડેમોન્સ્ટ્રેશન, મોબ ડ્રિલ, જાપ્તા ડ્યુટી, ગાર્ડ માઉન્ટેનિંગ અનાર્મ કોમ્બેટ વગેરે વિષયોની પ્રેક્ટિસ / જાણકારી આપવામાં આવે છે.
|
|
|