|
પોલીસ કર્મચારીઓને અગાઉ તાલીમ મેળવેલી પરેડના વિષયો ઉપર વધુ પ્રભુત્વ મેળવે તેમાં કાર્યદક્ષતા મેળવે તેમ જ તેઓના શિસ્ત તથા ટર્નઆઉટમાં સુધારો આવે તે હેતુથી અત્રેના પોલીસ કર્મચારીઓની જિલ્લા હેડક્વાર્ટર ખાતે રિફ્રેશર તાલીમ આપવામાં આવે છે. કુદરતી આપત્તિઓના સમયે અસરકારક કામગીરી કરી શકે તેવા પોલીસ કર્મચારીઓએ ચાલુ વર્ષે રેસ્ક્યુ
તાલીમ લીધી છે. તેમ જ અત્યાર સુધી જિલ્લામાંથી
પોલીસ કર્મચારીઓએ કમાન્ડો તાલીમ લીધી છે.
જિલ્લાના પોલીસ કર્મચારીઓને તેમની રૂઢિગત કામગીરીમાં બદલાવ લાવવા સારુ તેમ જ હકારાત્મક વલણ અપનાવી ગુણવત્તાયુક્ત સેવાઓ આપવા સારુ તેઓની કામગીરીની શૈલીમાં સુધારો લાવવા સારુ અને ક્વોલિટી અને પરિણામલક્ષી કાર્ય કરવા સારુ સતત તાલીમોનું આયોજન કરી તમામને આ તાલીમો આપવામાં આવેલ છે, જેના પરિણામરૂપે કર્મચારીઓના વલણમાં ખૂબ
જ બદલાવ આવ્યો છે.
|
|
|