|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૫/૦૮/૨૦૧૯ થી તા.૧૨/૦૮/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૨:- શાળા કોલોજે ચર્ચ / ડીબેટ/અથવા તો અવરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય
(૧) નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર વિભાગનાઓએ જાતેથી ગઇ તા.૦૫/૦૮/૨૦૧૯ ના રોજ ક.૧૨/૦૦ થી ક.૧૨/૩૦ સુધી આર.જી.ટી. કોલેજમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અને વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય અંગે અવેરનેસ પ્રોગ્રામ આપવામાં આવ્યો.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|