|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૯/૦૮/૨૦૧૯ થી તા.૨૫/૦૮/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં ૬૫/૧૯ ના કામે ગુમ થનાર હીના ડો/ઓ રાજેશ જેઠવા ઉવ.૧૯ રહે. રામેશ્વર મંદીર પાસે છાયા ખડા વિસ્તાર પોરબંદર વાળીને તા.૨૧/૮/૨૦૧૯ ના રોજ હાથીજણ ગેરેતપુર રોડ, શ્રી હરીવાટીકા બ્લોક નં ૧૦૩ તા.દશક્રોઇ જી.અમદાવાદ ખાતેથી પો.સબ.ઇન્સ.શ્રી એસ.ડી.રાણા સા તથા પો.સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
(૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં.૪૦/૧૯ તા.૨૭/૦૪/૨૦૧૯ ના કામે ગુમ થનાર પ્રીયંકાબેન અર્જુનભાઇ જાદવ ઉ.વ.૨૪ રહે.સીતારામ નગર સાંદીપની રોડ પોરબંદર વાળીને તા.૨૨/૮/૨૦૧૯ના રોજ પો.સબ ઇન્સ.શ્રી એસ.ડી.રાણા તથા પો.સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|