હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૪/૦૯/૨૦૧૯ થી તા.૨૦/૧૦/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

(૧) કુતિયાણા પો.સ્ટે. જા.જોગ નં ૧૩/૧૯ ના કામે ગુમ થનાર પાયલબેન ડો/ઓ ગગજીભાઇ કોઠીયા ઉવ.૧૮ વર્ષ ૧ દિવસ રહે. બાવળાવદર ગામ તા.કુતિયાણા વાળીને તા.૧૮/૧૦/૨૦૧૯ ના રોજ પો.સબ.ઇન્સ.શ્રી ડી.કે.ઝાલા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફે જુનાગઢથી શોધી કાઢેલ છે. 

મુદ્દા નંબર ૩:- ટ્રાફિક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય:-

(૧)

ટ્રાફિક શાખા પોરબંદર દ્રારા કુતિયાણા આઇ.ટી.આઇ ખાતે તા.૧૮/૧૦/૨૦૧૯ ના ક.૧૧/૩૦ થી ક.૧૨/૩૦ સુધી ટ્રાફિક અવેશનેશનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો જેમાં કુતિયાણા આઇ.ટી.આઇના સ્ટુન્ડન્ટને ટ્રાફિકના નવા નિયમો અને ટુ વ્હીલર વાહનમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું તેમજ ફોર વ્હીલર વાહનોમાં શીટ બેલ્ટ અવશ્ય બાંધવો તેમજ અનય ટ્રાફિક લગત તમામ નિયમોનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે કાર્યક્રમમાં આશરે – ૩૦૦ જેટલા સ્ટુન્ડન્ટ તથા ૧૦ શિક્ષણગણ તથા આચાર્ય સહિત આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો  

(૨)

ટ્રાફિક શાખા પોરબંદર દ્રારા રાણાવાવ આઇ.ટી.આઇ ખાતે તથા તા.૧૯/૧૦/૨૦૧૯ ના ક.૧૧/૦૦ થી ક.૧૨/૦૦ સુધી ટ્રાફિક અવેશનેશનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો જેમાં રાણાવાવ આઇ.ટી.આઇના સ્ટુન્ડન્ટને ટ્રાફિકના નવા નિયમો અને ટુ વ્હીલર વાહનમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું તેમજ ફોર વ્હીલર વાહનોમાં શીટ બેલ્ટ અવશ્ય બાંધવો તેમજ અનય ટ્રાફિક લગત તમામ નિયમોનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે કાર્યક્રમમાં આશરે – ૩૨૫ જેટલા સ્ટુન્ડન્ટ તથા ૦૯ શિક્ષણગણ તથા આચાર્ય સહિત આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો  

 

 જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 21-10-2019