|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૦/૦૧/૨૦૨૦ થી તા.૨૬/૦૧/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં. ૦૧/૨૦૨૦ તા.૨૨/૦૧/૨૦૨૦ નાં કામે ગુમ થનાર પાયલબેન ડો/ઓ હાજાભાઇ પીઠાભાઇ ભેટારીયા ઉ.વ.૧૯ રહે.માલણકા ગામ તા.કુતીયાણા જી.પોરબંદર વાળી તા.૨૫/૦૧/૨૦૨૦ ના રોજ પરત મળી આવેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|