હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૩/૦૨/૨૦૨૦ થી તા.૦૯/૦૨/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૩ :- શાળા/કોલેજમાં ટ્રાફિક અવરનેશ પ્રોગ્રામ :-

(૧)  હાર્બર મરીન પોલીસ સ્ટેશન તા.૦૬/૦૨/૨૦૨૦ ના ક.૧૭/૩૦ થી ક.૧૮/૧૫ સુધી ફીશરમેન અવરનેશ પ્રોગ્રામ યોજવામાં આવેલ જેમાં ૧૬ જેટલા ફીશરમેનો હાજર રહ્યા તેઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી.

(૨) કમલાબાગ પોલીસ સ્ટેશન તા.૦૭/૦૨/૨૦૨૦ ના રોજ પોલીટેકનીકલ કોલેજ ખાતે ૧૭૫ જેટલા બાળકોને સાયબર અવરનેશ કાર્યક્રમ અંતર્ગત આશ્વત અને વિશ્વાસ પ્રોજેક્ટ અંગે માહિતગાર કર્યા અને સોશીયલ મિડીયા દ્વારા થતા ફ્રોડથી સાવચેત રહેવા સમજ આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

મુદ્દા નંબર ૬ :- લોકહિતના બાબતો જે લોકોને તુરંતધ્યાન પર આવે તેવી બાબતો:-       

(૧) કમલાબાગ પોલીસ સ્ટેશન તા.૦૫/૦૨/૨૦૨૦ ના રોજ સ્તુતી રવિકાન્તભાઇ ગામીત ઉ.વ.૧૪ ધરેથી જતી રહેલ અત્રે પો.સ્ટે. જાણ કરતા કમલાબાગ સર્વેલન્સ દ્વારા લોકેશન આધારે તાત્કાલીક શોધી તેમના માતા-પિતાને સહીસલામત સોપી આપેલ છે.

જે આપશ્રીને વિદિત થાય.

 

(જે.સી.કોઠીયા)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 12-02-2020