હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૪/૦૨/૨૦૨૦ થી તા.૦૧/૦૩/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧)     કિર્તીમંદિર પો.સ્ટે. જા.જોગ રજી.નં. ૨/૧૯ તા.૯/૧/૨૦૧૯ના કામે ગુમ થનાર દિપાલીબેન  D/O બાબુભાઇ મોહનભાઇ પાઠક ઉ.વ.૨૨ રહે.ગોપીનાથજીની હવેલી ભાટીયા બજાર પોરબંદર વાળીને તા.૨૭/૨/૨૦૨૦ના રોજ કિર્તીમંદિર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી, આર.એચ.જારીયા તથા લોક રક્ષક વી.આર.વિંજુડા એ બંગડી બજાર પોરબંદરથી શોધી કાઢેલ છે.

(૨)    કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં.૦૬/૨૦૨૦ તા.૧૫/૧/૨૦૨૦ના કામે ગુમ થનાર  રમેશ રામલીંગ અયર લગુડવા ઉ.વ.૨૮ રહે.બિરલા ફેકટરી સામે બાલાજી દંગામાં પોરબંદર મુળ રહે.તમીલનાડુ જી.સેલમ અનાનગર વાળો તા.૨૬/૨/૨૦૨૦ના રોજ રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે ન્યુ ચા ની હોટલેથી મળી આવેલ છે તેના મા-બાપ પોરબંદર તેના ઘરે પરત લાવેલ છે.   

(૩)     કમલાબાગ પો.સ્ટે ગુમ.જા.જોગ નં.૦૨/૨૦૧૨, અનિષાબેન વા/ઓ નાશીરભાઈ જુસબભાઈ મલેક, ઉ.વ.૧૯ રે. છાંયા મસ્જીદ પાછળ પોરબંદર ને  તા.૨૪/૦૨/૨૦૨૦ ના રોજ પો.સ.ઈ. શ્રી એસ.ડી.રાણા એ શોધી કાઢેલ છે.

(૪)     કમલાબાગ પો.સ્ટે ગુમ.જા.જોગ નં.૧૦/૨૦૨૦, છાંયાબેન ડો/ઓ ચંદુભાઈ ડોડીયા ઉ.વ.૨૫ રે. રધુવંશી સોસાયટી સામે પોરબંદર ને તા.૨૮/૦૨/૨૦૨૦ ના રોજ શ્રી એસ.ડી.રાણા એ શોધી કાઢેલ છે.      

મુદ્દા નંબર ૨ :- શાળા, કોલેજમાં ચર્ચા/ડીબેટ અથવા તો અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્‍યા હોય.

(૧)    કમલાબાગ પો.સ્ટે. તા.૨૬/૦૨/૨૦૨૦ ના રોજ વી.જે.મોઢા કોલેજના વિદ્યાર્થીઓને કમલાબાગ પો.સ્ટેની મુલાકાત લેવડાવી અને પો.સ્ટે.ના તમામ ટેબલોની કામગીરી તેમજ સાઈબર ક્રાઈમ ને લગત માહિતી આપવામાં આવી.

(ર)     કીર્તિમંદિર પો.સ્ટે. તા.૨૮/૦૨/૨૦૨૦ ના ક.૧૩/૦૦ થી ક.૧૩/૩૦ સુધી કીર્તિમંદિર પો.સ્ટે.ની બ્રાન્ચ સ્કૂલમાં બેડટચ તથા ગુડટચ તથા વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરેલ જેમાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.

(૩)     હાર્બર મરીન પો.સ્ટે. તા.૨૭/૦૨/૨૦૨૦ ના રોજ જાવર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવેલ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.

જે આપશ્રીને વિદિત થાય. 

 

( ભરત પટેલ )

ના.પો.અધિ., મુખ્ય મથક

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 03-03-2020