હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૭/૦૪/૨૦૨૦ થી તા.૦૪/૦૫/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧)    તા.૨૮/૦૪/૨૦૨૦ દરમ્‍યાન કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ.શ્રી જે.ડી.દેસાઇ તથા પો.કોન્સ. કૃણાલસિંહ પ્રવીણસિંહ ઝાલા લોકડાઉન સબબ રીકવીજીટ વાહનમાં ફરજ પર હતા તે દરમ્યાન જયેશભાઈ માધવજીભાઈ ચુડાસમા રે.છાંયા પોરબંદર વાળા પાસે ઘરમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ તેમજ અનાજ ન હોય જેથી તેમને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ અને રાશનની કીટ આપી અને મદદરૂપ થયેલ. 

(૨)    તા.૨૭/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019)નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૦ કીટોનું વિતરણ કરેલ છે.

(૩)    તા.૨૯/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૦ કીટોનું વિતરણ કરેલ છે. 

(૪)    તા.૩૦/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019 ) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૫ કીટોનું વિતરણ કરેલ છે.

જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 05-05-2020