હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૧/૦૬/૨૦૨૦ થી તા.૦૭/૦૬/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં.૦૯/૨૦ તા.૨૦/૦૧/૨૦૨૦ ના કામે ગુમ થનાર મદીનાબેન વા/ઓ હનીફભાઇ અજીતભાઇ મલેક ઉવ.૨૪ રહે. છાંયા સદામ સોસાયટી પોરબંદર વાળીને તા.૦૧/૦૬/૨૦૨૦ ના રોજ શ્રી જે.જે.રાઠોડ, પો.સબ.ઇન્સ કમલાબાગ પો.સ્ટે.એ પોરબંદરથી શોધી કાઢેલ છે.

(૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં.૪૮/૨૦ તા.૩૧/૦૫/૨૦ ના કામે ગુમ થનાર પુરીબેન ડો/ઓ ધારાભાઇ સામતભાઇ ગઢવી ઉ.વ.૨૫ રહે. મીલપરા શેરી નં.૩ પોરબંદર વાળીને તા.૦૨/૦૬/૨૦૨૦ ના રોજ શ્રી જે.જે.રાઠોડ પો.સબ.ઇન્સ કમલાબાગ પો.સ્ટે.એ પોરબંદર થી શોધી કાઢેલ છે.

(૩) કિર્તિમંદિર પો.સ્ટે. જા.જોગ નં.૧૭/૨૦ તા.૨૨/૦૫/૨૦ ના કામે ગુમ થનાર ક્રિષ્નાબેન ડો/ઓ જીવનભાઇ રામસીંગ ઉ.વ.૨૫ રહે. મોકર ગામ તા.રાણાવાવ જી.પોરબંદર વાળીને તા.૦૭/૦૬/૨૦ ના રોજ એ.એસ.આઇ. આર.એલ પરમાર કિર્તિમંદિર પો.સ્ટે. નાએ પોરબંદરથી શોધી કાઢેલ છે.  

             જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.,મુખ્ય મથક

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 09-06-2020