હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૨/૦૬/૨૦૨૦ થી તા.૨૮/૦૬/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧) કમલાબાગ પો.સ્ટે.જા.જોગ ગુમ રજી. નં.૫૬/૨૦ તા.૧૫/૬/૨૦૨૦ ના કામે ગુમ થનાર શીતલબેન D/O પુંજાભાઇ મારૂ ઉ.વ.૧૯ રહે. હનુમાન ગુફા સામે પોરબંદરને તા.૨૩/૦૬/૨૦૨૦ના રોજ કમલાબાગ પો.સ્ટેના પો.સબ.ઇન્સ.શ્રી જે.ડી.દેસાઇનાએ શોધી કાઢેલ છે.

(૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ ગુમ રજી.નં. ૫૭/૨૦ ના કામે ગુમ થનાર કાજલબેન ડો/ઓ જગદીશભાઈ પ્રાણજીવનભાઈ મોઢા ઉ.વ.૧૯ રહે. છાંયા દરબારગઢ સામે પોરબંદરને તા.૨૬/૬/૨૦૨૦ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી જે.જે.રાઠોડનાએ શોધી કાઢેલ છે.

(૩) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ ગુમ રજી.નં. ૬૨/૨૦ ના કામે ગુમ થનાર વનીતાબેન વા/ઓ પ્રવીણભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ રહે. ખોડીયાર સોસાયટી ખડા વિસ્તાર પોરબંદરને તા.૨૬/૬/૨૦૨૦ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી વી.પી.કનારાનાએ શોધી કાઢેલ છે.

(૪) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ ગુમ રજી.નં. ૬૨/૨૦ ના કામે ગુમ થનાર જલ્પાબેન ડો/ઓ પ્રવીણભાઈ ચૌહાણ ઉ.વ.૨૧ રે.ખોડીયાર સોસાયટી ખડા વિસ્તાર પોરબંદરને તા.૨૬/૬/૨૦૨૦ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી વી.પી.કનારાનાએ શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૪ઃ- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ઠ કામગીરી/ સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય

(૧) કિર્તીમંદીર પો.સ્ટે. ગુ.ર.ન. પાર્ટ એ ૧૧૨૧૮૦૦૬૨૦૦૯૯૫/૨૦૨૦ IPC ક.૩૮૦, ૪૫૪ મુજબના કામે ફરીયાદી ખુશ્બુબેન વા/ઓ રાજેશભાઈ ગોવીંદભાઇ વાંદરીયા ઉ.વ૨૫ જાતે.ખારવા ધંધો.ઘરકામ રે.સીગ્મા સ્કુલ પાસે કાર્તિક સ્વામીના મંદીર પાસે પોરબંદરનાઓના ઘરમા પડેલ એમ.આઈ. કપંનીનો Y 3 મોબાઈલ કી.રૂ.૨૦૦૦/-નો નજર ચુકાવી કોઇ ચોર ચોરી કરી લઈ જઈ ગુન્હો કરેલ જે તપાસ દરમ્યાન મોબાઈલ ચોરી કરનાર હીરેન ઉર્ફે કાલુ પ્રફુલ ઉર્ફે આદેશ હરખાણી ઉ.વ.૨૩ જાતે.વાલ્મીકી ધંધો.સફાઈ કામદાર રે.નગીનદાસ મોદીપ્લોટ શરી નં.૨ પોરબંદર વાળાઓ હોય.  તા.૨૫/૦૬/૨૦૨૦ ના ક.૨૩/૦૫ ના અટક કરેલ અને તેની પાસેથી એમ.આઈ કંપનીનો Y 3 મોબાઈલ કી.રૂ.૨૦૦૦/- નો ફરી બેનને પોતાના મોબાઈલ પરત સોપેલ.

મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧) કીર્તીમંદીર પો.સ્ટે તા.૨૫/૦૬/૨૦૨૦ ના રોજ નયનાબેન વા/ઓ જલ્પેશભાઈ વિજયભાઈ જુંગી બે સંતાનો એક દીકરો અને એક દીકરીને લઈ તેના ઘરે થી કોઈને કહ્યા વગર જતા રહેલ હતા. જેથી તેમના પતિ જલ્પેશભાઈ દ્વારા અત્રેના પોલીસ સ્ટેશને આવી જાણ કરતા. તેઓને ગુમ જાહેર કરવાની વાત કરેલ. પરંતુ તેઓ સમાજમાં બદનામી થવાના ડરે કોઈ પ્રકારની કાનુની કાર્યવાહી કર્યા વગર જ પોલીસની મદદ માંગતા હોય. જેથી માનવતાની રૂએ માત્ર આવક અરજી લઈ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેરના માર્ગદર્શન હેઠળ નવાપાડા ચોકી પો.સબ.ઈન્સ. શ્રી આર.આર.જારીયા અને પો.કોન્સ. વિશાલભાઈ રવજીભાઈ દ્વારા તપાસ દરમ્યાન અલગ-અલગ જ્ગાયએ જઈ શોધખોળ કરી તા.૨૮/૦૬/૨૦૨૦ ના રોજ સુભાષનગર ખાતે નયનાબેનના ભાઈના ઘરે તપાસ કરતા નયનાબેન હાલ જુરીબાગ ખાતે તેણીની સહેલીના ઘરે જતી રહેલ હતી. જેથી મહીલા પોલીસ મારફત તેણીને મહીલા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી નયનાબેન તથા તેના બે બાળકોને તેના પતિ જલ્પેશભાઈ સાથે મીલન કરાવેલ.     

(૨) ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ શ્રી વાય.પી.પટેલ તેમજ પોલીસ સ્ટાફ સાથે તા.૨૫/૦૬/૨૦૨૦ રોજ ખાપટ ગામ ની વિઝીટ કરી ગામમા હાલ કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસ લગત કોઈ પ્રશ્ન ન હોવાનુ જણાય આવેલ અને આશરે ૭૫ જેટલા લોકોને માસ્ક નુ વિતરણ કરેલ.

(૩) ઉદ્યોગનગર પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ શ્રી વાય.પી.પટેલ તેમજ પોલીસ સ્ટાફ સાથે તા.૨૭/૦૬/૨૦૨૦ રોજ ધરમપુર ગામ ની વિઝીટ કરી ગામમા હાલ કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસ લગત કોઈ પ્રશ્ન ન હોવાનુ જણાય આવેલ અને આશરે ૭૫ જેટલા લોકોને માસ્ક નુ વિતરણ કરેલ.

            જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.,મુખ્ય મથક

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 01-07-2020