હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૩/૦૮/૨૦૨૦ થી તા.૦૯/૦૮/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧) કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૭૦/૨૦૨૦ તા.૨૮/૦૭/૨૦૨૦ ના કામે ગુમ થનાર વીરલબેન ડો/ઓ રમેશભાઇ ખોડાભાઇ ડાભી રહે.કડીયાપ્લોટ પટેલ મીલ પાસે પોરબંદર તા.૦૮/૦૮/૨૦૨૦નાં રોજ પો.સબ.ઇન્સ.શ્રી એ.એચ.ચોવટ તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

(૨) કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૭૧/૨૦૨૦ તા.૩૦/૦૭/૨૦૨૦ ના કામે ગુમ થનાર દર્શનાબેન ડો/ઓ અશોકભાઇ ભીમજીભાઇ રાઠોડ ઉ.વ.૨૦ રહે.તરસાઇ ગામ તા.૦૪/૦૮/૨૦૨૦નાં રોજ પો.સબ.ઇન્સ.શ્રી જે.ડી.દેસાઇ તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

(૩) કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૭૨/૨૦૨૦ તા.૩૧/૦૭/૨૦૨૦ ના કામે ગુમ થનાર રીનાબેન વા/ઓ અશોકભાઇ નંદલાલભાઇ લાબડીયા ઉ.વ.૨૭ રહે.મીલપરા શેરી નં.૪ પોરબંદર તા.૦૩/૦૮/૨૦૨૦નાં રોજ પો.સબ.ઇન્સ.શ્રી એ.એચ.ચોવટ તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

 

મુદ્દા નંબર ૬:- લોકહિતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો:-

(૧) કીર્તીમંદીર પો.સ્ટે.ના થાણા અધિકારીશ્રી દ્વારા આગામી તા.૨૯,૩૦/૦૮/૨૦૨૦ ના રોજ મહોરમ તાજીયા સબબ કોઇ જુલુસ કે મોટી સંખ્યામાં લોકો એકત્રીત ન થાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તાજીયા કમીટીના પ્રમુખ કરીમભાઇ પીરજાદા વીગેરે -૬ આગેવાનો સાથે તા.૦૯/૦૮/૨૦૨૦ ના ક.૧૬/૦૦ થી ક.૧૬/૨૦ સુધી ચર્ચા કરવામાં આવી અને હાલમાં નોવેલ કોરોના વાયરસ અંગે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ. 

 (૨) કીર્તીમંદીર પો.સ્ટે.ના થાણા અધિકારીશ્રી દ્વારા આગામી તા.૨૨/૦૮/૨૦૨૦ થી તા.૦૧/૦૯/૨૦૨૦ સુધી ગણેશ ઉત્સવ નો તહેવાર હોય જે સબબ કોઇ પંડાલો (માંડવા) બાધે નહી, કે મોટી સંખ્યામાં લોકો એકત્રીત ન થાય, અને કોરોના સંક્રમણ ન થાય તે માટે ખારવા સમાજ મઢી ખાતે ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ વિગેરે-૦૪ આગેવાનો સાથે તા.૦૯/૦૮/૨૦૨૦ ના ક.૧૬/૩૦ થી ક.૧૬/૫૫ સુધી મીટીંગ રાખવામાં આવેલ. તેમજ નોવેલ કોરોના વાયરસ અંગે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ. 

જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

                                                                                            પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 11-08-2020