હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૦/૦૮/૨૦૨૦ થી તા.૧૬/૦૮/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧)   કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી.નં.૧૧૨૧૮૦૦૯૨૦૦૦૭૪/૨૦૨૦ તા.૧૪/૦૭/૨૦૨૦ના કામે ગુમ થનાર મેઘનાબેન ડો/ઓ રમેશભાઇ ગંગેરા ઉ.વ.૧૮ વર્ષ રહે.છાંયા રમેશ પાન પાસે દેવજીચોક પોરબંદર ને તા.૧૫/૦૮/૨૦૨૦નાં રોજ પો.સબ.ઇન્સ.શ્રી આર.એચ.સીદી તથા અનાર્મ લોકરક્ષક ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ એ શોધી કાઢેલ છે.

(૨)   બગવદર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૩૨૦૦૩૫૭/૨૦ IPC ક.૩૬૩,૩૬૬ મુજબ તા.૨૬/૦૬/૨૦૨૦ ના રોજ અપહરણ થનાર અનારબેન D/O મહેતાબભાઇ વસુનિયા  ઉ.વ.૧૪ વર્ષ ૫ માસ  રહે.હાલ ભારવા ગામ જી.પોરબંદર મુળ રાજ્ય મધ્યપ્રદેશ વાળીને પો.હેડ.કોન્સ.શ્રી એમ.કે.માવદીયા, લોકરક્ષક રવીરાજ જીતેન્દ્રભાઇ તથા લોકરક્ષક કરશનભાઇ પુંજાભાઇએ તા.૧૬/૦૮/૨૦૨૦ ના રોજ શોધી કાઢેલ છે.   

(૩)   મીયાણી મરીન પો.સ્ટે.ગુમ.રજી.નં.૦૧/૧૩ તા.૧૮/૦૫/૨૦૧૩ ના રોજ ગુમ થનાર પાયલ ઉર્ફે બેબી કારાભાઇ ગીગલા ઉ.વ.૨૫ વર્ષ રહે.મીયાણી ગામ તા.જી.પોરબંદરને પો.સબ.ઇન્સ.શ્રી એન.એમ.ગઢવી એલ.સી.બી. તથા સ્ટાફના માણસોએ તા.૧૫/૦૮/૨૦૨૦ ના રોજ શોધી કાઢેલ છે. 

(૪)    બગવદર પો.સ્ટે. ગુમ રજી.નં.૦૬/૧૫ તા.૧૨/૧૨/૨૦૧૫ના રોજ ગુમ થનાર લાભુબેન W/O દેવાભાઇ ગોગનભાઇ ઓડેદરા ઉ.વ.૪૦ વર્ષ રહે. બોરીચા તા.બગવદર જી.પોરબંદરને ઇ.ચા. પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહિલ પેરોલ ફર્લો પોરબંદરનાએ તા.૧૩/૦૮/૨૦૨૦ના રોજ શોધી કાઢેલ છે. 

(૫) બગવદર પો.સ્ટે. ગુમ રજી.નં.૦૬/૧૭ તા.૨૪/૦૮/૨૦૧૭ ના રોજ ગુમ થનાર લાખણશી રામભાઇ મોઢવાડીયા ઉ.વ.૨૨ વર્ષ રહે.મોઢવાડા વેબળા સીમ તા.બગવદર જી.પોરબંદરને પો.સબ.ઇન્સ.શ્રી એન.એમ.ગઢવી એલ.સી.બી.શાખા પોરબંદરનાએ તા.૧૬/૦૮/૨૦૨૦ ના રોજ શોધી કાઢેલ છે. 

જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 18-08-2020