હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૭/૦૯/૨૦૨૦ થી તા.૧૩/૦૯/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/ સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય

(૧)   બગવદર પો.સ્ટે. ફસ્ટ ૩૯/૨૦૧૮ IPC ૩૬૩,૩૬૬,૩૭૬,તેમજ પોક્સો એકટ ૪,૬,૮ મુજબ ના આરોપી મુકેશ શંકરભાઇ તડવી ઉ.વ-૨૩ રહે.લીખી ગામ જી.ખરગોન રા-મધ્યપ્રદેશ વાળી વિસ્તારમાં હોવાની બાતમી રાહે હકીકત કિર્તિમંદીર પો.સ્ટેના PI શ્રી એચ.એલ.આહીર નાઓને મળતા હકીકત વાળી જગ્યા એ CPI કચેરીના ASI સાંગાભાઇ આવળાભાઇ મકવાણા કિર્તિમંદીર પો.સ્ટેના HC જી.આર.ભરડા તથા ડ્રા PC રાજુભાઇ અરજનભાઇ ગોજીયાનાઓ સ.વા સાથે મધ્યપ્રદેશ રવાના થયેલ મધ્યપ્રદેશ રાજયના ઉના પોલીસ સ્ટેશનના પોલીસને સાથે રાખી હકીકત વાળી જગ્યાએ જઇ આરોપીને પકડી પાડેલ છે. તા.૦૯/૦૯/૨૦૨૦ ના ક.૨૧/૩૦ વાગ્યે બગવદર પોલીસ સ્ટેશન માં ધોરણસર અટક કરેલ છે.આમ ઉપરોકત નાસતો ફરતો આરોપી ને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 16-09-2020