હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૪/૦૯/૨૦૨૦ થી તા.૨૦/૦૯/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-  

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ.નં.૭૮/૨૦૨૦ તા.૧/૯/૨૦૨૦ અન્વયે ગુમ થનાર ઠાકરશીભાઇ જમનાદાસ ચાંદરાણી લોહાણા ઉ.વ. ૫૮ રહે.મુળ યમુના મહારાણી સોસાયટી ચુના ભઠ્ઠા રોડ કેશોદ જી.જુનાગઢ હાલ રહે.પ્રગાબાપાના આશ્રમ પાસે પોરબંદરને કમલાબાગ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. એમ.આર.ઓડેદરાએ તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ કેશોદ જી.જુનાગઢ થી શોધી કાઢેલ છે. 

(૨) કિર્તીમંદીર પો.સ્ટે. જા.જોગ.નં.૦૪/૨૦૨૦ તા.૧૬/૯/૨૦૨૦ અન્વયે ગુમ થનાર વિલાસબેન W/O ઇલેશભાઇ નાણી ઉ.વ.૩૮ તથા તેની દિકરી ખનક D/O ઇલેશભાઇ પુનાણી ઉ.વ.૩ વર્ષ રહે. નગીનદાસ મોદીપ્લોટ શેરી નં.૨ પોરબંદરને કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. એમ.કે.માવદીયાએ તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટથી શોધી કાઢેલ છે

(૩) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ.નં.૭૯/૨૦૨૦ તા.૩/૯/૨૦૨૦ અન્વયે ગુમ થનાર જય રમેશભાઇ ગોહેલ ઉ.વ.૨૩ રહે.સોનીવાળ કિર્તીમંદીર પાછળ રામ મંદીર સામે પોરબંદરને કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી વી.પી.કનારાએ તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ શોધી કાઢેલ છે.

(૪) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ.નં.૫૨/૨૦૨૦ તા.૧૦/૦૬/૨૦૨૦ અન્વયે ગુમ થનાર જયાબેન વા/ઓ ગૌતમભાઇ સાદીયા ઉ.વ.૩૦ રહે.કડીયાપ્લોટ કિસ્મત પાન પાસે પોરબંદરને કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી એ.એચ.ચોવટએ તા.૧૯/૯/૨૦૨૦ ના રોજ શોધી કાઢેલ છે.

 

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ઠ કામગીરી / સ્ટ્રટેજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય 

(૧) કીર્તિમંદિર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૬૨૦૧૨૬૫/૨૦૨૦ IPC ક.૩૮૦ મુજબના ગુન્હાના કામે તા.૧૮/૦૯/૨૦૨૦ ના ક.૨૨/૦૦ વાગ્યે કીર્તિમંદિર સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ કામનો આરોપી ભીમજી ઉર્ફે ભીમો માવજીભાઇ મોતીવરસ ઉ.વ. ૪૨ જાતે, ખારવા ધંધો-ચા ની કેબીનમા કામ કરે છે રહે-ખારવાવાડ વાંદરીચોક ગણેશ મંદિર પાછળ પોરબંદર મો.નં.૯૮૭૯૬૫૭૩૭૪ વાળો હોવાની ખાનગી બાતમી આધારે જાણ થતા. તુરંત જ તે ઇસમને શોધી કીર્તીમંદીર પો.સ્ટે ખાતે લાવી ઇ-ગુજકોપ તથા પોકેટકોપ ની મદદથી સર્ચ કરતા મજકુર ઇસમ વિરૂધ્ધ અગાઉ પ્રોહીબીશનના ગુન્હા હોય જેથી મજકુરની ગુન્હા સબંધે પુછપરછ કરતા જણાવેલ કે, પોતે પૈસાની લાલચ આવી દાનપેટીની ચોરી કરેલ હતી જેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ આરોપીને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 22-09-2020