હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૯/૧૦/૨૦૨૦ થી તા.૨૫/૧૦/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર :- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-  

(૧) કીર્તિમંદીર પો.સ્ટે. ગુમ જા.જોગ રજી.નં.૨૭/૨૦ તા.૧૮/૧૦/૨૦ ના કામે ગુમ થનાર પુનમબેન ડો/ઓ કાન્તિલાલ ચુડાસમા ઉ.વ.૨૯ રહે. નવા કુંભારવાડા શેરી નં.૪ પોરબંદર વાળીને તા.૨૩/૧૦/૨૦૨૦ ના રોજ કીર્તિમંદીર પો.સ્ટે. પો.સબ.ઇન્સ.શ્રી, એ.એ.મકવાણા તથા સ્ટાફના માણસોએ ચૌટા ચેકપોસ્ટ, કુતિયાણા જી.પોરબંદરથી શોધી કાઢેલ છે.  

જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 27-10-2020