હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો   :

 

જાહેર તંત્ર ઉદ્દેશ/ હેતુ

– જાહેર તંત્ર – પોલીસ તંત્ર
– ઉદ્દેશ/હેતુ – જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી 

 અ.ન

અધિકારી/કર્મચારીનો હોદો

મંજુર મહેકમ

હાજર મહેકમ

ખાલી જગ્‍યા

નાયબ પોલીસ અધિક્ષક

પોલીસ ઇન્‍સ્‍પેકટર

૧૧

૩ (૧-એટેચ)

પોલીસ સબ ઇસ્‍પેકટર

૫૯

૩૬

૨૩

મહિલા પોલીસ ઇન્‍સ.

મહિલા પોલીસ સબ ઇન્‍સ.

પોલીસ કર્મચારી  (લોક રક્ષક સહિત)

૯૩૪

૬૦૧

૩૩૩

મહિલા પોલીસ કર્મચારી

(લોકરક્ષક સહિત)

૯૭

૨૧૩

+૧૧૬

 

 પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે

  • જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
  • જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને નુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે
  • જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે
  • જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે
  • જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે

જિલ્લામાં મહાનુભાવશ્રીઓ મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થા માટે બહારથી બઘુ ફોર્સ માટે એસઆર.પી/બોર્ડર વિંગ વગેરે મંગાવવામાં આવે છે.

    

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 12-05-2022