હું શોધું છું

હોમ  |

અધિકારીઓની સત્તા અને ફરજો
Rating :  Star Star Star Star Star   

(ર)     અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અનેફરજો

(૧) પોલીસ અધિક્ષક -ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ-૩ના નિયમ-રપ, પેટા કલમ-૧ થી ૭ મુજબ ફરજ બજાવે છે. આ મુજબ સમગ્ર જિલ્લાનું તેઓસુપરવિઝન કરે છે અને તેમની હેઠળના સબ ડીવિઝનલ ઓફીસરને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેછે.

(ર) નાયબ પોલીસ અધિક્ષક -ગુજરાત પોલીસ મેન્યુલભાગ-૩ ના નિયમ-ર૭, પેટા કલમ-૧ થી ૩ મુજબ પોતાના ડીવિઝનની સંપુર્ણ જવાબદારી સંભાળેછે. તેમના ડીવિઝનમાં પોલીસ સ્ટેશન તથા આઉટ પોસ્ટની વખતો વખત મુલાકાત લઈ તેમનાડીવિઝનના ક્રાઈમ બાબતે તકેદારી રાખે છે.

(૩) નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક -ગુજરાતપોલીસ મેન્યુલ ભાગ-૩ ના નિયમ-૩૧, પેટા કલમ-૧ થી ૩ મુજબ આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રીજયારે અન્ય કામગીરી સબબ જિલ્લામાં અન્ય સ્થળે રોકાયેલા હોય ત્યારે જિલ્લાની વહીવટીકામગીરી તેમની સુચના અનુસાર તેમના વતી પુરી કરે છે. તેઓ હેડ કર્વાટર ખાતેની તમામશાખાઓનું સુપરવિઝન પણ કરે છે.

(૪) સર્કલ પોલીસ ઈન્સ્પેકટર -ગુજરાત પોલીસમેન્યુલ ભાગ-૩ ના નિયમ-ર૯, પેટા કલમ-૧ થી ૮ મુજબ પોતાના સર્કલ હેઠળ આવતાં પોલીસસ્ટેશનનુ સુપરવિઝન કરે છે. તેમના સર્કલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ઉપર સતતદેખરેખ રાખે છે.

(પ) થાણા અમલદાર (પોલીસ ઈસ્પેકટર/પોલીસ સબઈન્સ્પેકટર) -ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ-૩ ના નિયમ-૩૩, પેટા કલમ-૧ થી ૬ મુજબ કામગીરી કરેછે. આ મુજબ તેઓ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય તેજોવે છે અને તેમના પો.સ્ટે. હેઠળ આવતા આઉટ પોસ્ટ તથા બીટનું સુપરવિઝન કરે છે.

(૬) હેડ કોન્સ્ટેબલ -ગુજરાત પોલીસ મેન્યુલભાગ-૩ ના નિયમ-૩૬, પેટા કલમ-૧ અને ર મુજબ કામગીરી કરે છે. તેમની બીટ/આઉટ પોસ્ટ હેઠળઆવતાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી તેમના થાણા અમલદારનામાર્ગદર્શન હેઠળ કરે છે. તેમના વિસ્તારમાં બનતા ગુન્હાઓ બાબતે થાણા અમલદારને સત્વરેવાકેફ કરી તેમના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરે છે.

(૭) કોન્સ્ટેબલ -ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ-૩ નાનિયમ-૩૮, પેટા કલમ-૧ થી પ મુજબ કામગીરી કરે છે. તેમના હેડ કોન્સ્ટેબલ તથા ઉપરીઅધિકારી તરફથી મળેલ સુચના મુજબ ગુન્હા બનતા અટકાવવા અને ગુન્હાની તપાસ માટેનીકામગીરી ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ કરે છે.

(૮) આર્મ પોલીસ -ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ-૩ નાનિયમ-૩૯ર, પેટા કલમ-૧ અને ૪ મુજબ કામગીરી કરે છે.

પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધશાખાઓના અધિકારીકર્મચારીની ફરજો અને સતાઓ -

(૧) પો.ઈન્સ. એલ.આઈ.બી. -અરજદાર તરફથી ચારીત્રના દાખલા મેળવવા માટે અરજી આપવામા આવે છે.જેઅરજી અનુસંધાને અરજદારોના રહેણાક હદ ના સંબધીત પોલીસ સ્ટેશન થી કોઇ ગુન્હા કે કોર્ટધ્વારા થયેલ સજા કે દંડ સંબધી વેરીફીકેશન કરાવી અરજદારને ચારીત્રના દાખલા આપવામાઆવે છે. અરજદારો તરફથી આપવામા આવતી પોસર્પોટ અરજીની કાર્યવાહી સંબધીમાહીતી.વીઆઈપી/વીવીઆઈપી, તહેવાર વિગેરે બંદોબસ્તને લગતી કામગીરી,

(ર) પો.ઈન્સ. એલ.સી.બી. -મિલ્કત વિરૂઘ્ધના ગુન્હાઓ શોધી કાઢવાની તેમજ ગંભીર પ્રકારનાઅનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવામાં જે તે પો.સ્ટે.ના તપાસનીશ અધિકારીઓ સાથે મદદમાંરહેવાની તેમજ પ્રોહી. જુગારની અસામાજીક પ્રવીતીઓ ડામી દેવાની કામગીરી કરે છે. પોલીસઅધિક્ષકશ્રીની સીધી દેખરેખ અને સુચના હેઠળ ગુન્હાની તપાસ વગેરેની વિશેષ કામગીરી કરેછે.

(૩) પોલીસ વાયરલેસ ઈન્સ્પેકટર -ગુજરાત પોલીસમેન્યુલ ભાગ-૩ ના નિયમ-પ૧૧-ર, પેટા કલમ-(એ-૧ થી એ-૬) મુજબ કામગીરી કરે છે.

(૪) પોલીસ વાયરલેસ સબ ઈન્સ્પેકટર -ગુજરાત પોલીસમેન્યુલ ભાગ-૩ ના નિયમ-પ૧૧-ર, પેટા કલમ(બી-૧ થી બી-૬) મુજબ કામગીરી કરે છે.

(પ) પો.સ.ઈ. રીડર શાખા -સમગ્ર જિલ્લામાં ગુનાની આંકડાકિય માહિતીનું સંકલન કરવું અને ઉપલીસતા સાથે તાલમેલ રાખી પ્રજાના કાયદા સાથે સંકાળાયેલ પ્રશ્નો અને તપાસ ની કાર્યવાહીબરાબર થાય છે કે કેમ? તે બાબતે ચકાસણી કરી વખતોવખત પોલીસ અધિક્ષકશ્રીને આ બાબતેજરૂરી માહિતી આપે છે. દરેક પ્રકારના ક્રાઈમ સંબંધીત પત્ર વ્યવહાર અને ગંભીરપ્રકારના ગુનાઓની માહિતી થી પોલીસ અધિક્ષકશ્રી ને વાકેફ કરવાની તથા ઉપરી અધિ.શ્રીનેજાણ કરવાની ફરજ છે. પોલીસ અધિક્ષકશ્રીની સુચના મુજબ પોલીસ અધિકારીઓની કામગીરી બાબતેજરૂરી ચકાસણી કરી પોલીસ અધિક્ષકશ્રીને કામગીરી બાબતે માહિતગાર કરે છે.

(૬) પો.સ.ઈન્સ એમ.ઓ.બી./ફિંગર શાખા -એમસીઆર કાર્ડને લગતી માહિતી તેમજ તેના ફોટો આલ્બમ, સનેશન આપવાનીકામગીરી,વાહન ચોરીના ટીપી મેસેજ, ગુમ થનાર વ્યકતિની તેમજ અજાણી લાશની દુશદર્શન પરબહોળી પ્રસિઘ્ધ, મિલકત વિરૂઘ્ધના ગુન્હાની માહિતી, ફિંગર પિન્ટને લગતી તમામકામગીરી

(૭)પો.સ.ઈન્સ ટ્રાફીક શાખા -ટ્રાફીકની તમામ પ્રકારની કામગીરી, ટ્રાફિક સપ્તાહની ઉજવણીવિગેરે

(૮) પો.સ.ઈ. કોમ્પ્યુટર શાખા -જિલ્લાના તમામ કોમ્પ્યુટર તથા તેના સાધનો અને નેટવર્કની જાળવણીમાટે તમામ પો.સ્ટે.ને જરૂરી માર્ગદર્શન આપવું તથા જી.એસ.વાન નેટવર્ક પુરી પાડતી સંસ્થાઓસાથે સંપર્કમાં રહી આ તમામ સાધનો તથા નેટવર્ક કાર્યરત રાખવાની કામગીરી.જિલ્લાના પો.સ્ટે. ખાતે નોંધાયેલા ગુન્હાઓની ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ઓનલાઇન એન્ટ્રીઓ કરાવવી અને તેમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરાવવું અને તેનુંસુપરવિઝન કરવું.

(૯) રીઝર્વ પો.સ.ઈન્સ. હેડ કર્વાટર -પોલીસ હેડ કવાટર્સમાં આવેલ તમામ બ્રાન્ચ જેવી કે એકાઉન્ટ રાયટર હેડ /હાજરી માસ્તર/કલોધીંગ રાયટર હેડ /શસ્ત્ર ભંડાર / એમ.ટી. સેકશન ની કામગીરી ઉપરસુપરવીઝન તેમજ નોકરીની વહેચણી અને પરેડ ગ્રાઉન્ડ સંબંધીત તમામ કામગીરી તેમજપો.હેડ.કવાટરને ફાળવવામાં આવેલ જમીનની જાળવણી તેમજ પો.સ્ટે.તરફથી જયારે જયારેબંદોબસ્ત માંગવામાં આવે ત્યારે પોલીસના માણસોની ફાળવણી કરવામાં આવે છે. તેમજજિલ્લામાં ફાળવવામાં આવેલ પોલીસ ગાર્ડ તથા પોલીસ પાર્ટીની કામગીરી ઉપર જનરલસુપરવિઝન કરે છે. પોરબંદર ગ્રામ્ય પોલીસ દળના કર્મચારી અધિકારીઓને પરેડ બાબતે તેમનેફાળવવામાં આવેલ ડ્રીલ ઈન્સ્ટ્રકટર ઘ્વારા નિયમાનુસાર તથા પોલીસ અધિક્ષકશ્રીના આદેશઅનુસાર પરેડ માટે તૈયાર કરવાની અને પરેડ બાબતે જરૂરી સુચના આપવાની કામગીરી કરેછે.

(૧૦) જી.આર.ડી. હેડ કોન્સ. -ગુજરાત પોલીસમેન્યુલ ભાગ-૩ ના નિયમ-પ૪૪, પેટા કલમ-૩ મુજબ કામગીરી કરે છે. ગામડાઓની વીઝીટ તથાઅન્ય ગ્રામ રક્ષક દળને લગતી કામગીરી કરે છે.

(૧૧) એમ.ટી. સુપરવાઈઝર -ગુજરાત પોલીસ મેન્યુલભાગ-૩ ના નિયમ-૪૮૭, પેટા કલમ-પ(૧ થી ૬) મુજબ કામગીરી કરે છે.

(૧ર) એમ.ટી. ડ્રાઈવર -ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ-૩ ના નિયમ-૪૯૮, પેટા કલમ-૧ મુજબ કામગીરીકરે છે.

(૧૩) પોલીસ શ્વાન દળ (ડોગ સ્કવોડ) -  જિલ્લામાં આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ હેઠળ કાર્યરત શ્વાન દળપોલીસ મેન્યુલ ભાગ-૩ ના નિયમ - ૧૪૦ હેઠળ કામગીરી કરે છે.

પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધ શાખાઓ નાસીવીલીયનઅધિકારીઓ અને કર્મચારીની ફરજો અનેસતાઓ -

અંગતમદદનીશ --અંગ્રેજી સ્ટેનો ગ્રેડ-ર તથાપોલીસ અધિક્ષકશ્રીના અંગતમદદનીશ ડીકટેશનની કામગીરી, મુલાકાતીઓની મુલાકાતના સમય તથા તારીખો નિયત કરવા, ટેલીફોન સંભાળવાની કામગીરી, પૂર્વનિર્ધારીત મુલાકાતો તથા બેઠકોની નોંધ રાખવી, અધિકારીશ્રીએ રાખવા જોઈતા અગત્યનાકાગળો કે ખાનગી અહેવાલો અધિકારીશ્રી વતી યોગ્ય અને ઉચિત રીતે રાખવા વગેરે.

કચેરી અધિક્ષક --

·         કલેરીકલ શાખાઓનું જનરલ સુપરવિઝન

·         કંટ્રોલ રજીસ્ટર, એલ.એ.કયુ., એલ.એસ.કયુ., આર.એસ.કયુ. રજીસ્ટરનિભાવવા/જાળવવાની કામગીરી

·         કલેરીકલ કર્મચારીનું હાજરી પત્રક જાળવવા/નિભાવવાની કામગીરી

·         જુનીયર કલાર્ક/ટાઈપીસ્ટ/કલાર્ક કમ-ટાઈપીસ્ટના દફતરની તપાસણી તથાવાર્ષિક ખાનગી અહેવાલ લખવાની કામગીરી

·         કચેરીની શાખાઓની ફાઈલોમાં રીમાર્કસ કરવાની કામગીરી

·         ઉપાડ અને વહેંચણી અધિકારી તરીકેની ફરજો બજાવવી.

·         ગુજરાત સરકારશ્રીના ગળહવિભાગના તા.૧૩/૭/૧૯૭પ મેમાં ન.ં૧૦૭૪/૧૭૯૩-સી માં જણાવ્યા મુજબની કામગીરી

·         રજીસ્ટ્રી શાખાનું અંગત સુપરવિઝન

પત્ર વ્યવહાર શાખા

(૧) મુખ્યકારકુન --

·         પત્ર વ્યવહાર શાખાનું સુપરવિઝન

·         મીનીસ્ટ્રીયલ સ્ટાફની સ્ટાફમીટીંગ યોજવાની કામગીરી

·         વર્કશીટ તારીજ/અવેઈટ તારીજ તૈયાર કરવાની અને ઉચ્ચ કક્ષાએ પત્રકમોકલવાની કામગીરી

·         પો.મહા.અને મુ.પો.અધિ.શ્રી, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની વાર્ષિકતપાસણી નોંધની પૂર્તતા કરાવવી (પત્રવ્યવહાર શાખાની)

·         પો.સ્ટે./શાખા/કચેરીની વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ બહાર પાડવાનીતથા વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ એપ્રુવ કરાવવાની કામગીરી

(ર) સીબી-૧ -- સીનીયર કારકુન

·         પોલીસ આવાસ/બિલ્ડીંગની તમામ પ્રકારની કામગીરી (નવુબાંધકામ/રીપંરીંગ/સુધારા વધારા)

·         પ્રોપર્ટી કાર્ડની જાળવણી/જમીન વિવાદના દાવાની કામગીરી

·         જમીન સંપાદન કરવા માટેની કામગીરી

·         કવાર્ટર ફાળવણી ખાલી કરાવવાની કામગીરી

·         મકાન ભાંડુ મંજુર કરવાની/વસુલાત કરવાની કામગીરી

·         ટેલીફોન બીલો પાસ કરવાની તથા નવા ટેલીફોન મંજુર કરવાની/તબદીલકરવાની વિગેરે પ્રકારની કામગીરી

·         સરકારી ગેસ્ટહાઉસના રીઝર્વેશનની કામગીરી

·         સરકારી રહેણાંકના વિજળી બીલોની વસુલાતની કામગીરી તથા ખાલી સરકારીરહેણાંકના વિજળી બીલો પાસ કરવાની કામગીરી

·         સરકારી ઉપયોગ માટે મકાન ભાડે રાખવાની કામગીરી તથા તેના ભાડાનાબીલો પાસ કરવાની કામગીરી

·         સીવીલીયન કર્મચારી/અધિકારી તથા વર્ગ-૪ની સરકારી કવાર્ટર મળવાનીઅરજી ફોરવર્ડ કરવા તથા તે સંબંધેની મીટીંગની કામગીરી

·         પ્રદેશીક ફેરફારની કામગીરી

·         આઉટ પોસ્ટ/ચોકી/પો.સ્ટે. ખોલવાની દરખાસ્તની કામગીરી

·         એલોકેશન સ્ટેટમેન્ટની કામગીરી

·         તમામ મહેકમ મંજુર કરવાની દરખાસ્તની કામગીરી તથા હંગામી મહેકમ ચાલુરાખવાની દરખાસ્ત મોકલવાની કામગીરી

·         મહેકમના તમામ પ્રકારના પત્રકો/માહિતી મોકલવાની કામગીરી

·         પોલીસ આવાસ નિગમની કેશબુક તથા નાણાં ચુકવવાની કામગીરી તથા તેઅંગેનું ખર્ચ પત્રક મોકલવાની કામગીરી

(૩)સીબી-રઃ- સીનીયર કારકુન

·         વર્ગ-૧ થી વર્ગ-૪ (વાયરલેસ સહિત)ની નિમણૂંકબદલી,બઢતી,ઈજાફા,રજા,સજા,ઈનામ, પગાર ફિકસેશન, ઉ.પ.ધો. બાંધણી, ખાતાકીય પરીક્ષાવિગેરે કામગીરી તથા સેવાપોથીમાં નોંધો કરવાની કામગીરી

·         વર્ગ-૧થી વર્ગ-૪ના ખાલી જગ્યા વિગેરેનામાસિક/ત્રિમાસીક/છમાસીક/વાર્ષિક પત્રકો મોકલવાની કામગીરી

·         વર્ગ-૧ થી વર્ગ-૪ની તમામ પ્રકારની તાલીમ/પ્રતિનિયુકિતની કામગીરી

·         અંશઃકાલીન, વોટર બેરર/હમાલ/સફાઈ કામદાર વિગેરેની તમામ વહીવટીકામગીરી

·         હિશાબી/સ્ટોરની કામગીરી સંભાળતા કર્મચારીઓના જામીનખતમેળવવા-વેરીફાઈ કરાવવાની કામગીરી

·         રાજયપત્રિત/બિન રાજયપત્રિત અધિકારી/કર્મચારીનાં સ્થાવર/જંગમમિલ્કતના પત્રકની કામગીરી

·         પ૦,પપ વર્ષ બાદ નોકરીમાં ચાલુ રાખવાના કેસો રીવ્યુ કરવાની કામગીરી

·         ઓળખપત્ર ઈસ્યુ કરવાની/ગણવેશ ગ્રાન્ટને લગતી કામગીરી

·         પરચુરણ રજા/મરજીયાત રજા તથા જોઈનીંગ રજાની કામગીરી

·         સીનીયોરીટી લીસ્ટને લગતી કામગીરી

·         રહેમરાહે નોકરી મળવા માટેની દરખાસ્તને લગતી કામગીરી

·         બેકલોગ રજીસ્ટરની જાળવણી તથા માહિતી મોકલવાની કામગીરી

·         વર્ગ-૧ થી ૪ના અધિકારી/કર્મચારીઓની પર્સનલ ફાઈલ જાળવવા/નિભાવવાનીકામગીરી

·         ઈજાફા-પોસ્ટવારી-અવેઈટ-બદલી-સરનામા-ઉ.પ.ધો.-મ.પ.ક.-મ.પ.ખ.-સેવાપોથી મુવમેન્ટ-કોર્ટ કેસ-સીનીયોરીટી-શારીરિક ક્ષતિ ધરાવનારાએ કાયમી-ખાલી જગ્યાવયનિવળતિ વિગેરે રજીસ્ટરો નિભાવવાની કામગીરી

·         વર્ગ-૧ થી ૪ના સેવાવિષયક દાવાને લગતી કામગીરી

 (૪) સીબી-૩ -- જુનીયર કારકુન

·         એમ.ટી.વિભાગને લગતી કામગીરી (ખરીદી-રીપેરીંગ-હરરાજી,એમ.એ.સીટીકલેઈમ કેસો વિગેરે)

·         વાયરલેસ વિભાગને લગતી કામગીરી (ખરીદી-રીપેરીંગ-હરરાજી-માહિતીવિગેરે)

·         બોટ પેટ્રોલીંગને લગતી કામગીરી (બોટ ભાડાના બિલો/પી.ઓ.એલ.બિલો/બેકઅપ સપોર્ટના બીલો/બોટના વિમાના બીલો વિગેરે બીલો પાસ કરવાની કામગીરી)

·         હથિયાર પરફોર્મ્સ-એકસપ્લોઝીવ-પેટ્રોલીંગ સ્ટોરેઝ વિગેરેનાપરવાનાને લગતી કામગીરી

·         પાકા કામના કેદીઓની પેરોલ/ફર્લો રજાની કામગીરી

·         સરકારી હથિયાર/દારૂગોળો/ટીયર ગેસને લગતી તમામ કામગીરી

·         સર્વિસ રીવોલ્વર ઈસ્યુ કરવાની કામગીરી

·         પબ્લિક હથિયાર/ખાલસા હથિયારોનો નિકાલ/હરરાજીને લગતી કામગીરી

·         સ્વખર્ચ પોલીસ એસ્કોટ પુરો પાડવાની કામગીરી

·         ટ્રાફિક શાખાના સાધનો ખરીદવાની કામગીરી

·         અન્ય કોઈ કામગીરીસોપવામાં આવે તે કામગીરી

 

રજીસ્ટ્રી શાખા --

(પ) જુનીયરકલાર્ક --

·         બહારગામની/સ્થાનિક ટપાલો (ગુપ્ત,અંગત ખાનગી તથા નામ જોગ સિવાયની)સ્વીકારવા અને શાખા માર્ક કરી વંચાણે મુકવાની કામગીરી

·         સ્ટેશનરી/ફોર્મ્સ/કેલેન્ડર/મેજડાયરીના ઈન્ડેન્ટને લગતી કામગીરી

·         સ્ટેશનરી/ફોર્મ્સ/ફર્નિચર/મેજ ડાયરી/કેલેન્ડર ઈસ્યુ કરવાનીકામગીરી

·         લાયબે્રરી/ડેડસ્ટોકને લગતી કામગીરી

·         વર્ગ-૪ના ગણવેશ,બુટ,છત્રી (રેઈન કોટ) ગરમ કોટ કાપડના ઈન્ડેન્ટનેલગતી કામગીરી

·         લીથો,ઝેરોક્ષ,ટાઈપ,ફેકસ,કોમ્પ્યુટર,ટીવી,વિડીયો વિગેરેનીખરીદી,જાળવણી મરામતને લગતી કામગીરી તથા તેના બીલો પાસ કરવાની કામગીરી

·         સિકકા,એકુનની કામગીરી

·         ધોડા,ડોગના રાશનને લગતી કામગીરી

·         કલોધીંગને લગતી કામગીરી (ગણવેશ આર્ટીકલ્સ ઈન્ડેન્ટ,તંબુ,રાવટીવિગેરે)

·         મીટીંગ,કોન્ફરન્સ તમામ પ્રકારની કામગીરી (દાદ ફરીયાદ,સંકલનસમિતી,પોલીસ સલાહકાર સમિતી)

·         સ્વતંત્રદિન, પ્રજાસતાક દિન, વન મહોત્સવ,શહિદ દિન, વિગેરેનીઉજવણીની કામગીરી

·         રમત -ગમતની કામગીરી

·         રેકર્ડનું વર્ગીકરણ/નાશ કરવાની કામગીરી

·         પુરહોનારત/કુદરતી આફતોની મીટીંગની કામગીરી

·         તમામ ઈન્વર્ડ/આઉટવર્ડ કરવાની કામગીરી, નિમપત્ર-ફેકસ-VHF, હાયરકચેરીના અલગ ઈન્વર્ડ રજીસ્ટરો

·         તમામ પરિપત્રો/ઠરાવોની ફાઈલો જાળવવી અને તેની નકલો લગત શાખાનેમોકલવાની કામગીરી

·         સર્વિસ સ્ટેમ્પનો હિસાબ રાખવાની કામગીરી

હિશાબી શાખા

(૬) મુખ્યકારકુન --

·         બજેટ

·         પેન્શન

·         ખર્ચ પત્રક (સયુંકત દરયિાઈ બોટ પેટ્રોલીંગ સહિત)

·         એજી. ઈન્સ્પેકશન તથા ઓડીટ પારાની પુર્તતા

·         તમામ ઉચ્ચ કચેરીની વાર્ષિક તપાસણીની હિશાબી શાખાની નોંધનીપૂર્તતાની કામગીરી

·         પો.સ્ટે./શાખાની વાર્ષિક તપાસણી નોંધની પૂર્તતાની ચકાસણી

·         હિશાબી શાખાનું સુપરવિઝન

(૭) પગારકારકુન -- જુનીયર કલાર્ક

·         તમામ પ્રકારના બીલ/પુરવણી બીલો

·         તમામ પ્રકારની પેશગીની મંજુરી/બીલની કામગીરી

·         જી.પી.એફ. પાસ બુકની જાળવણીની કામગીરી

·         જી.પી.પેશગી,ઉપડ,ફાઈનલ પેમેન્ટ વિગેરેની કામગીરી

·         ઈનામ બીલ બનાવવાની કામગીરી

·         જુથ વિમાને લગતી કામગીરી/બીલો બનાવવાની કામગીરી

·         પગારનું એ.બી.સી. રજીસ્ટરોની નિભાવણી

(૮)ટી.એ.,જી.આર.ડી.,કન્ટી કારકુન -- જુનીયરકલાર્ક

·         તમામ પ્રકારના કન્ટીજન્શી બીલો બનાવવાની કામગીરી

·         ઉચ્ચક બીલો બનાવવા તથા તેના વિગતવારના હિસાબો મોકલવાની કામગીરી

·         મુસાફરી ભથ્થા બીલ (રાજયપત્રિત સિવાયના)

·         એસ.ટી./રેલ્વે વોરંટના બીલોની કામગીરી

·         ગ્રામ રક્ષક દળના ASI/HC ના પગાર બીલ/મુસાફરી ભથ્થા બીલની કામગીરી

·         બોટ ખર્ચના તમામ બીલો/બેકઅપ સપોર્ટના બીલોની કામગીરી

·         પોલીસ ખાતાના સરકારી બિન રહેણાંક મકાનના વિજળી,પાણી,સફાઈના બીલો

·         એલ.ટી.સી.ને લગતા બીલોની કામગીરી

(૯) કેશીયર -- સીનીયર કલાર્ક

·         જનરલ રોજમેળ

·         સરકારશ્રી નાણાની લેવડ-દેવડ

·         જમા/ઉધાર વાઉચર

·         બીલ રજીસ્ટર, ટોકન રજીસ્ટર,ચેક રજીસ્ટર,ડ્રાફટ રજીસ્ટર,નાણાંરવાનગી રજીસ્ટરની નિભાવણી

·         ચલણ વેરીફીકેશનની કામગીરી

·         કોન્સ્ટેબ્યુલરી સ્ટાફના જાહેર રજાના બીલોની કામગીરી/જાહેરરજાનાના દિવસોએ ફરજ પર બોલાવવા માટે હુકમો કરવાની કામગીરી

·         રાજયપત્રિત અધિકારીના પગાર બીલો/મુસાફરી ભથ્થાના બીલોની કામગીરી

 

 

 

શીટ શાખા/ડી.પી. શાખા

(૧૦) શીટ શાખા-૧/ડી.પી. શાખા -- સીનીયરકલાર્ક

·         કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની ભરતી,બઢતી,નિમણૂંક,ઉ.પ.ધો.બાંધણી,સીનીયોરીટી યાદી બહાર પાડવા, હેન્ડ રજીસ્ટરો, રોસ્ટર રજીસ્ટરો, કાયમી કરવા, રહેમરાહે દરખાસ્ત, પ્રતિનિયુકિત, તાલીમ, ઈજાફા, પપ વર્ષના રીવ્યુ કેસો, ઓર્ડલીરૂમનીકામગીરી

·         કોન્સ્ટેબ્યુલરી સ્ટાફના સેવાવિષયક કોર્ટ કેસ

·         પો.સ્ટે.ની વાર્ષિક તપાસણી

·         તમામ વાર્ષિક તપાસણી નોંધની પૂર્તતા

·         સર્વિસ શીટની નિભાવણી

·         દરેક પ્રકારની ખાતાકીય તપાસને લગતી કામગીરી

·         ખાતાકીય તપાસને લગતા કોર્ટ કેસ

·         સીધી કારણદર્શક નોટીસની કામગીરી

·         ખાતાકીય તપાસને લગતા માસીક/ત્રિમાસીક/છમાસીક તથા વાર્ષિક પત્રકોમોકલવાની કામગીરી અને રજીસ્ટરોની જાળવણીની કામગીરી

·         ખાતાકીય તપાસને લગતા ઈન્સ્પેકશન નોંધની પૂર્તતા

·         ખાતાકીય તપાસની મુદતની મંજુરી

·         ખા.ત.ના પ્રકરણોની ચકાસણી કરવાની અને ચાર્જ આપવાની કામગીરી

(૧૧) શીટ શાખા-ર -- જુનીયર કારકુન

·         કોસ્ટેબયુલરી સ્ફાટની તમામ પ્રકારની રજા/સજાની કામગીરી

·         પરેડ અંગેની કામગીરી

·         પોલીસ ગેઝેટ પ્રસિઘ્ધ કરવાની કામગીરી

·         સર્વિસ શીટમાં તમા પ્રકારની નોંધો કરવાની કામગીરી

·         એલ.ટી.સી./હોમટાઉન એલ.ટી.સી. મંજુર કરવાની કામગીરી

·         ડુપ્લીકેટ સર્વિસ શીટ ઈસ્યુ કરવાની કામગીરી

·         ઓળખપત્ર ઈસ્યુ કરવાની કામગીરી

·         શીટ રીમાર્કસ માટેનું રજીસ્ટર જાળવવા તથા તે ને લગતી માહિતીમોકલવાની કામગીરી

·         શીટ શાખા-૧ને જરૂરી મદદ કરવાની કામગીરી

·         બકલ નંબર ઈસ્યુ કરવાની કામગીરી

·         કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને શૈક્ષણિક પીરક્ષામાં બેસવાની મંજુરી તથાઅન્ય જગ્યાએ નોકરી મળવા અંગેની અરજી રવાના કરવાની કામગીરી

(૧ર)        ભારતીય પાસપોર્ટ ની કામગીરી -- જુનીયરકારકુન

                પોરબંદર જીલ્લાના પાસપોર્ટ ઇચ્છુક નાગરીકો તેમજ પાસપોર્ટ રિન્યુ કરાવવા માગતા નાગરીકોએ URL: www.indianpassport.gov.inઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને નજીકના પાસપોર્ટ સેવાકેન્દ્ર એટલે કે રાજકોટ ખાતે એપોઇન્ટમેન્ટ દિવસ અને સમયે હાજર રહેવાનું રહેશે.

·         પાસપોર્ટ માટેના પોલીસ વેરીફીકેશન પાસપોર્ટ ઓફિસ તરફથી મળયેથી  લાગતા વળગતા પોસ્ટે.માં તપાસ અર્થે મોકલવાનીકામગીરી

·         પાસપોર્ટ અરજી વેરીફાઈ થઈ પરત આવતા આરપીઓ તરફ રીપોર્ટ મોકલવાનીકામગીરી

·         ભારતીય પાસપોર્ટને લગતી કામગીરી

 

 

Page 1 [2] [3] [4]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 13-08-2014