હું શોધું છું

હોમ  |

કાર્યો કરવા માટે નકકી કરેલાં ધોરણો
Rating :  Star Star Star Star Star   

કાર્યો કરવા માટે નકકી કરેલાં ધોરણો

૧ વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નકકી કરેલ ધોરણોની વિગતો આપો.

·         કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે -

o    દરેક પો.સ્ટે.વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે ફેરણીનો કાર્યક્રમ

o    લોક દરબાર

o    શાંતિ સમિતિની મીટીંગ

o    કોમી બનાવોમાં ઉચ્ચ અધિકારી દ્રારા મોનીટરીંગ

o    ગુપ્તચર વિભાગ દ્રારા અગાઉથી માહીતી મેળવી કોમી બનાવો અટકાવવા અંગેનો કાર્યક્રમ તેમજ આવા બનાવો બને ત્યારે અગોતરી બનાવેલ સ્કીમ મુજબ કાર્ય કરવાની પઘ્ધતિ

·         ગુન્હા અટકાવવા અંગે -

o    કાયદાકીય રીતે નિર્મિત જરૂરી અટકાયતી પગલાઓનો કાર્યક્રમ અને તેનું મોનીટરીંગ

o    વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે એમ.ઓ.બી. દ્રારા હાથ ધરવામાં આવતી કાર્યપઘ્ધતિ

o    મિલકત વિરૂઘ્ધના તથા ગંભીર પ્રકારના સંવેદનશીલ ગુનાઓ શોધી કાઢવા તથા તપાસ કરવા અંગે જિલ્લા સ્તરે એલ.સી.બી.દ્રારા હાથ ધરવામાં આવતી કાર્યપઘ્ધતિ

o    નાઈટ રાઉન્ડ તથા કોમ્બીંગ નાઈટ રાઉન્ડની કાર્યપઘ્ધતિ

o    જેલ વિઝીટ

·         ગુન્હાની તપાસ -

o    ગુન્હાઓની તપાસ ઝડપી અને તટસ્થરીતે સમય મર્યાદામાં થાય તે માટે માસિક મોનીટરીંગની કાર્યપઘ્ધતિ

o    ગંભીર પ્રકારના ગુન્હાઓમાં વિભાગી પોલીસ અધિકારી દ્રારા સીધુ માર્ગદર્શનની કાર્યપઘ્ધતિ

o    દરેક નાના-મોટા બનાવો અંગે મોર્નિંગ રીપોર્ટ, સ્ટેશન ડાયરી રીપોર્ટ, કેસ ડાયરી રીપોર્ટ અને વીકલી ડાયરી રીપોર્ટ ઉપર ઉપરી અધિકારી દ્રારા લેવામાં આવતા ચેક દ્રારા નિયમીત મોનીટરીંગ.

 

 

 

  •  

 પરત

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 17-11-2012