|
(૧) જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
બગવદર પો.સ્ટે. ગુમ રજી.નં. ૦૪/૧૫ ગુમ થનાર શાંતીબેન ડો/ઓ ગીગાભાઇ રાણાવાય, ઉ.વ.૨૫ વાળીને પેરોલ-ફર્લો સ્કોડના પો.સ.ઇ.શ્રી ડી.કે.વાઘેલા તથા સ્ટાફના માણસોએ તા.૧૨/૦૨/૨૦૧૬ના જેસોર ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગરથી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
|
|