હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

પરિચય

પોરબંદર પોલીસ જીલ્લો માહે ૯/૧૯૮૪થી જૂનાગઢ જીલ્લામાંથી સ્વતંત્ર પોલીસ જીલ્લા તરીકે જાહેર થયેલ છે, પોરબંદર જીલ્લાને બે(ર) ડીવીઝનમાં વહેંચવામાં આવેલ છે, પોરબંદર જીલ્લાની સર્કલ પોલીસ ઇન્સ.શ્રી પોરબંદરની જગ્યા અપગ્રેડ કરી પોરબંદર ગ્રામ્ય ડીવીઝન મંજૂર કરવામાં આવેલ છે. ’’એ’’ ડીવીઝન પોલીસ સ્ટેશનનું નામાભિધાન ’’કીર્તિમંદિર’’ પોલીસ સ્ટેશન કરવામાં આવેલ છે અને ’’બી’’ ડીવીઝન પોલીસ સ્ટેશનનું નામાભિધાન ’’કમલાબાગ’’ પોલીસ સ્ટેશન  કરવામાં આવેલ છે.

પોરબંદર શહેર ડીવીઝનમાં (૧)કીર્તિમંદિર પોલીસ સ્ટેશન (ર)કમલાબાગ પોલીસ સ્ટેશન (૩)હાર્બર મરીન પોલીસ સ્ટેશન (૪)મહિલા પોલીસ સ્ટેશન (પ)ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન મળી કુલ પ(પાંક) પો.સ્ટે.નો સમાવેશ કરવામાં આવેલ છે. જયારે પોરબંદર ગ્રામ્ય ડીવીઝનમાં (૧)કુતિયાણા પોલીસ સ્ટેશન (ર)રાણાવાવ પોલીસ સ્ટેશન (૩)બગવદર પોલીસ સ્ટેશન (૪)માધવપુર પોલીસ સ્ટેશન (પ)નવીબંદર મરીન પોલીસ સ્ટેશન તથા (૬)મિયાણી મરીન પોલીસ સ્ટેશન મળી કુલ-૬(છ) પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલ છે.

પોરબંદર જીલ્લો પોલીસ અધિક્ષક સંવર્ગના અધિકારીશ્રી હસ્તક જીલ્લાનો વહીવટ ક્રાઇમ સંબંધી કામગીરીનું જનરલ સુપરવિઝન છે.

પોલીસ અધિક્ષકશ્રીની કચેરીનું સરનામું નીચે દર્શાવ્યા મુજબ છે.

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, વાડીયા રોડ, નવાફુવારા સામે, પોરબંદર – ૩૬૦૫૭૫

ફોન નંબર :- ૦૨૮૬-૨૨૧૧૨૨૨

પોલીસ કંટ્રોલરૂમ ફોન નંબર :- ૦૨૮૬-૨૨૪૦૯૨૨

પોરબંદર પોલીસ જીલ્લાનું પોલીસ મુખ્ય મથક પોરબંદર શહેર ખાતે આવેલ છે.

પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના બિલ્ડીંગમાં નાયબ પોલીસઅધિક્ષકશ્રી, મુખ્ય મથક, પોરબંદર, એલ.સી.બી. તથા એલ.આઇ.બી.ની કચેરી કાર્યરત છે.

પોરબંદર જીલ્લામાં હાલ એક (૧) સર્કલ છે જે સર્કલ પોલીસ ઇન્સ.શ્રીની કચેરીનું મુખ્ય મથક રાણાવાવ ખાતે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 29-03-2016