|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૬/૧૧/૨૦૧૫ થી તા.૨૨/૧૧/૨૦૧૫ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચ. મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કુતિયાણા પો.સ્ટે. ગુમ રજી નં.૧૩/૨૦૧૫ ના કામે ગુમ થયેલ વનિતાબેન વા/ઓ. દેવાણંદ કેશુભાઇ બધીયા, ઉ.વ. ૨૩ રહે. પસવારી, તા.કુતિયાણા જી.પોરબંદર વાળીને તા.૦૯/૦૩/૨૦૧૬ ના રોજ શોધી કાઢેલ છે.
(૨) ઉદ્યોગનગર પો.સ્ટે. ગુમ રજી નં.૧૦/૨૦૧૫ ના કામે ગુમ થયેલ રાણીબેન વા/ઓ. દેવશી ઉર્ફે ગગુ સામત, ઉ.વ. ૨૦ રહે. બોખીરા જી.પોરબંદર વાળીને તા.૧૦/૦૩/૨૦૧૬ ના રોજ શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
પોલીસ અધિક્ષક
પોરબંદર વતી
|
|