|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૮/૦૩/૨૦૧૬ થી તા.૦૩/૦૪/૨૦૧૬ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચ. મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કુતિયાણા પો.સ્ટે. ગુમ રજી નં.૦૧/૨૦૧૬ ના કામે ગુમ થયેલ પુરીબેન ડો/ઓ. મગનભાઇ સોલંકી, રહે. કુતિયાણા જી.પોરબંદર વાળીને તા.૩૧/૦૩/૨૦૧૬ ના રોજ પો.સ.ઇ. પેરોલ ફર્લો તથા તેમના સ્ટાફએ શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
’’પોલીસ અધિક્ષકશ્રીની આજ્ઞાનુસાર’’
પોલીસ અધિક્ષક
પોરબંદર વતી
|
|